SVSSG

User Guide

App કેવી રીતે વાપરવી

🙏 નમસ્કાર!

આ guide માં SVSSG Community App ના તમામ features step-by-step ગુજરાતીમાં સમજાવ્યા છે. નીચેથી topic પસંદ કરો.

1

મોબાઈલ નંબર દાખલ કરો

svssg.in ખોલો. '+91' ની સામે તમારો 10 અંકનો મોબાઈલ નંબર લખો. 'તમારું ખાતું શોધો' બટન દબાવો.

2

તમારું નામ પસંદ કરો

જો એક જ નંબર પર ઘણા સભ્યો હોય, તો તમારું નામ પસંદ કરો.

3

પાસવર્ડ દાખલ કરો

તમારો પાસવર્ડ લખો અને 'લૉગિન' બટન દબાવો. (ઓછામાં ઓછા ૮ અક્ષર + ૧ નંબર)

4

પ્રથમ વખત? OTP વડે પાસવર્ડ બનાવો

જો પહેલી વખત login કરો છો, તો 'SMS OTP' બટન દબાવો → OTP ભરો → નવો પાસવર્ડ બનાવો. ત્યારબાદ હંમેશા પાસવર્ડ થી login.

ઉપયોગી Tips

  • App Phone Home Screen પર add કરો: Browser → Share → "Add to Home Screen"
  • Profile photo 2MB ની અંદર, JPG/PNG format.
  • OTP 5 minutes માં expire. SMS ન આવ્યો? 'Resend' ક્લિક કરો.
  • Family ના કોઈ પણ phone number થી login.
  • Blood Donor list માં ફક્ત Approved members દેખાય.
  • Business listing Admin approval પછી live થાય.

મુશ્કેલી? Admin ને WhatsApp કરો:

Admin WhatsApp